Rules & Policiesખાસ નોંધ અને નિયમો
-
Counter arrangements must be set up and provided by the client (party).
કાઉન્ટરની વ્યવસ્થા પાર્ટીએ કરવાની રહેશે.
-
For halls or party plots with monopoly rules, the billing for utensils and decorations must be paid directly by the client.
મોનોપોલી વાળા પાર્ટીપ્લોટ કે હોલમાં વાસણ તથા ડેકોરેશનના બીલની રકમ પાર્ટીએ બારોબાર ચુકવવાની રહેશે.
-
For special counters like Chaat, Chinese, Mexican, Italian, and Thai, an additional Rs. 10 to 15 per plate/counter will be charged.
ચાટ/ચાઇનીઝ/મેક્સીકન/ઇટાલિયન/થાઇ કાઉન્ટર માટે દરેક કાઉન્ટર દીઠ રૂ. ૧૦ થી ૧૫ રૂપિયા વધારાના ચૂકવવાના રહેશે.
-
Charges for female waiters, PRO hosts, and catering college boys will be billed separately.
લેડીઝ વેઇટર સર્વિસ / પી.આર.ઓ. તથા કેટરિંગ કોલેજબોય નો ચાર્જ અલગથી ચુકવવાનો રહેશે.
-
Sitting service charges will be billed separately.
સીટીંગ સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે.
-
A minimum guarantee of 500 guests is required for catering orders.
જમણવારમાં ઓછામાં ઓછી પ૦૦ વ્યક્તિ હોવી જરૂરી છે.
-
Charges for the agreed minimum guest count must be paid in full.
નક્કી કરેલ વ્યક્તિની સંખ્યા નો ચાર્જ પુરેપુરો ચૂકવવાનો રહેશે.
-
If the event guest count exceeds the agreed number, the additional guests will be charged in full.
પ્રોગ્રામમાં નક્કી કરેલ સંખ્યા કરતાં વધારે સંખ્યા થશે, તો વધારે સંખ્યાનો ચાર્જ પુરેપુરો ચૂકવવાનો રહેશે.
-
Extra decorations and specialized crockery charges for any order will be billed separately.
કોઈપણ ઓર્ડરમાં એકસ્ટ્રા ડેકોરેશન અને ક્રોકરીનો ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે.
-
The menu must be finalized according to the season.
સીઝન પ્રમાણે મેનું નક્કી કરવાનું રહેશે.
-
If additional items are included in the main menu, they will be billed separately.
મેઈન મેનુંમાં અલગથી બીજી આઈટમનો સમાવેશ કરવામાં આવશે તો, તેનો ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે.
-
Kitchen waste will be gathered in one place, and its disposal must be arranged by the client.
રસોડાનો કચરો કોઈપણ એક જગ્યા ઉપર મૂકવામાં આવશે તેનો નિકાલ પાર્ટીએ કરવાનો રહેશે.
-
Payment Terms: 50% advance payment and 50% on the day following the event.
પેમેન્ટ ટર્મ્સની પ૦% રકમ એડવાન્સ અને પ૦% રકમ પ્રોગ્રામના બીજા દિવસે ચૂકવવાની રહેશે.
-
Arrangements for light, water, and kitchen space must be provided by the client.
લાઈટ, પાણી અને રસોડા માટેની જગ્યાની વ્યવસ્થા પાર્ટીએ કરવાની રહેશે.
-
Any government taxes (GST/taxes) will be billed separately.
કોઈપણ જાતનો સરકારી કર અલગ ચૂકવવાનો રહેશે.
-
The caterers reserve the right to make changes in menu/arrangements due to unavoidable circumstances.
અનિવાર્ય સંજોગોના કારણે કોઈપણ જાતનો ફેરફાર કરવાનો અધિકાર કેટરર્સનો રહેશે.
-
These guidelines and rates are applicable for Anand city limits only.
આ ભાન આણંદ શહેર પૂરતો.
-
Legal jurisdiction will be Anand.
ન્યાયક્ષેત્ર આણંદ રહેશે.